મુંબઈમાં દક્ષિણ કોરિયન યુટ્યુબર યુવતીની છેડતી કરવા બદલ ૨ લોકોની ધરપકડ by KhabarPatri News December 2, 2022 0 મુંબઈમાં દક્ષિણ કોરિયન મહિલા યુટ્યુબરની કથિત છેડતીના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ મોબીન ચાંદ મોહમ્મદ શેખ ...