Bill Gates to leave less than one percent of his estate to his children

Tag: એલન મસ્ક

એલન મસ્કે ટિ્‌વટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે ડોગેની તસવીર…!!

ટિ્‌વટરના સીઈઓ ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક ર્નિણયો માટે જાણીતા છે અને આજે સવારે લોકોએ ટિ્‌વટરના ઈતિહાસમાં સૌથી મોટો ફેરફાર જોયો. ...

આધુનિક ‘નોસ્ટ્રાડેમસ’એ આપી ચેતવણી, “એલન મસ્ક ત્રીજું વિશ્વ યુદ્ધ ભડકાવી શકે તેમ છે”

લોકો ઘણીવાર નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ કરે છે. હવે આધુનિક સમયના નોસ્ટ્રાડેમસે ચેતવણી આપી છે કે અમેરિકન ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી ...

ટ્‌વીટર બ્લુ ટીક માટે ચાર્જ કરવાના મુદ્દે રોદણાં રડતા લોકોને એલન મસ્કે આ રીતે આપ્યો જવાબ

જ્યારથી એલન મસ્કે ટિ્‌વટર પર બ્લૂ ટીક માટે કિંમત ૮ ડોલર એટલે કે ૬૬૦ રૂપિયા રાખી છે ત્યારથી લોકો કંપનીના ...

ટિ્‌વટર પર બ્લૂ ટિક માટે હવે ૮ ડોલર આપવા પડશે!, એલન મસ્કે ગણાવ્યાં આ ફાયદા

ટિ્‌વટરના નવા માલિક એલન મસ્કે કહ્યું છે કે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર બ્લૂ ટિક મેળવવા માટે દર મહિને ૮ ડોલર (૬૬૦ ...

એલન મસ્કે ટિ્‌વટર બોર્ડના બધા ડાયરેક્ટરોને હટાવી પોતાના હાથમાં લીધી કમાન

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના નવા માલિક બન્યા બાદ ઝડપથી ર્નિણયો લઈ રહ્યાં છે. કંપનીએ ...

સોશિયલ મિડીયા પર ચર્ચા કે એલન મસ્કનું ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેર છે ?

દુનિયાના સૌથી અમીર બિઝનેસ મેન પોતાના કામ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં એલન મસ્કના સીક્રેટ અફેરનો ...

કંપનીઓના સીઈઓનું વેતન કર્મચારીઓ કરતાં ૩૩૯ ગણું વધારે : એલન મસ્ક

અમેરિકાની સંસદ દ્વારા પસાર કાયદાને કારણે અનેક વર્ષોથી જાહેર કંપનીઓના સીઈઓના વેતનની તુલના સામાન્ય કર્મચારીઓસાથે કરવી પડે છે. ૨૦૨૧માં સીઈઓએ ...

Page 1 of 2 1 2

Categories

Categories