મિર્ચી 98.3 લઈને આવી રહ્યું છે, તદ્દન નવો મોર્નિંગ શો ‘અસલ અમદાવાદ’ by KhabarPatri News July 18, 2022 0 ભારતની પહેલા નંબરની સિટી-સેન્ટ્રીક મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ કંપની, મિર્ચીએ અમદાવાદમાં બે આરજે સાથેનો, તદ્દન નવો મોર્નિંગ શો 'અસલ અમદાવાદ' લૉન્ચ ...