Ahmedabad: સ્વદેશી જાગરણ મંચ દ્વારા નરોડા, બાપુનગર, અમરાઈવાડી અને મણિનગર વિસ્તારમાં વિદેશી અને ઓનલાઈન માર્કેટિંગ કરતી કંપનીઓ દ્વારા દેશ ને આર્થિક નુકસાન થાય છે તથા સ્વદેશી વસ્તુઓ અપનાવો આપણા નજીક ના વેપારી પાસેથી સમાન ખરીદો એની વિશેષ જનજાગૃતિ માટે અલગ અલગ સ્થાન પર શાંતિપૂર્ણ રેલી કાઢી અને અપીલ કરી હતી.