કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ,
જાણો સસ્પેન્ડની આ યાદીમાં કોના કોના નામ છે

ખબરપત્રીઃ વિધાનસભા – ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ઉમેદવારી નોંધાવનાર વિવિધ ૧૫ વિધાનસભા બેઠક પક્ષના પદાધિકારી, આગેવાન-કાર્યકરને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવનાર પક્ષના જ આગેવાનો – કાર્યકરોએ ગંભીર ગેરશિસ્તને ધ્યાનમાં લઇ કોંગ્રેસ પક્ષના બંધારણ મુજબ તેઓને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે સાથોસાથ કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે નોંધાવનાર કોઇ પણ કાર્યકર કે આગેવાન હોય તેઓની ગંભીર ગેરશિસ્ત પક્ષ ચલાવી લેશો નહીં.

કોંગ્રેસજનોને ૬ (છ) વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેના નામની યાદી.

કોંગ્રેસની યાદી

 

 

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/5f1672e26e95720a810a8327ece4c196.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151