#એટેક – ભાગ 1 વિશ્વભરના સિનેમાઘરોમાં 1.04.22ના રોજ રિલીઝ થઈ રહી છે.
#ATTACKMovie
ડૉ.જયંતિલાલ ગડા (પેન સ્ટુડિયો), જ્હોન અબ્રાહમ (જેએ એન્ટરટેઈનમેન્ટ), અને અજય કપૂર પ્રોડક્શન્સ જ્હોન અબ્રાહમની એક્શન એન્ટરટેઈનર ‘એટેક’ રજૂ કરે છે. 1લી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં પેન મરુધર દ્વારા વિશ્વવ્યાપી રિલીઝ, લક્ષ્ય રાજ આનંદ દ્વારા નિર્દેશિત JA એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ નિર્મિત છે.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more