સુપર 30 : બદલાઈ રિલીઝ ડેટ, ઋતિકે હ્રદયસ્પર્શી ટિ્‌વટ કરી આપી માહિતી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર ૩૦ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટિ્‌વટ કરીને આ અંગે માહિતી આપી છે. ઋતિક રોશને ફિલ્મ સુપર ૩૦ને લઈ એક હ્રદયસ્પર્શી ટિ્‌વટ કર્યું છે.

tweet e1557469638754

ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર ૩૦ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટિ્‌વટ કરીને આ અંગે માહિતી આપી છે. ઋતિક રોશને ફિલ્મ સુપર ૩૦ને લઈ એક હ્રદયસ્પર્શી ટિ્‌વટ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋતિક રોશનની સુપર ૩૦ અને કંગના રનોત-રાજકુમાર રાવની ‘મેન્ટલ હૈ ક્યા’ એક જ દિવસે રિલીઝ થવાની હતી. જો કે હવે સુપર ૩૦ની રિલીઝ ડેટ બદલાઈ શકે છે.

કંગના અને ઋતિકની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની વાતથી જ સોશિયલ મીડિયા પર માહોલ ગરમાયો હતો. જો કે હવે ઋતિક રોશને એક લાગણીસભર પોસ્ટ કરીને ફિલ્મની રિલીઝ ડેટ બદલાવાની જાહેરાત કરી છે.

Share This Article