નવરંગપુરા ગામના શ્રી નીલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું

Rudra
By Rudra 0 Min Read

તારીખ 28/12/2024 અને 4 માગશર વદ તેરસ ને શનિવારે નવરંગપુરા ગામમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં નવરંગપુરા ગામના રહીશો તથા મયુર આર. ચાવડા (એડવોકેટ)સાથે મળીને સુંદર કાંડ પાઠનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં દાદા ને સુખડીનો પ્રસાદ અર્પણ કરાયો હતોને રામ નામની ધૂનથી આખુ મંદિરનું સાનિધ્ય ભક્તિમય બની ગયું હતું

Share This Article