સુરતમાં નવા પ્લાન્ટનું આજે લોકાર્પણ કરાશે

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ૧૭મી સપ્ટેમ્બર-૨૦૧૮એ સુરતમાં સુમુલ ડેરીના ૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટેક હોમ રાશન ટીએચઆર પ્લાન્ટનો લોકાર્પણ કરશે. રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાતની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવાની નેમ સાથે આ ટેક હોમ રાશન યોજના ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી અમલી બનાવી છે.

Share This Article