મુંબઇ : શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે તેજી રહી
- એચડીએફસી બેંક, એચડીએફસી, ઇન્ફોસીસ અને આઇસીઆઇસીઆઇ બેંક જેવા હેવીવેઇટ શેરમાં લેવાલી જામી હતી.
- નિફ્ટી ઇન્ડેક્સ ૪૮ પોઇન્ટ ઉછળીને ૧૦૯૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો.
- સેંસેક્સ ૧૮૬ પોઇન્ટ ઉછળીને ૩૬૨૫૫ની ઉંચી સપાટી પર બંધ રહ્યો
- વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી.
- વર્ષ ૨૦૧૯માં કેટલાક સારા પરિબળોને લઇને આશા