દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિમાનને રિપેરિંગ માટે લઈ જઈ રહ્યા હતા, તે સમયે અચાનક તેમાં આગ લાગી અને ધુમાડા નીકળી રહ્યા હતા. જો કે સારી વાત એ સામે આવી છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈને પણ ઈજા થઈ નથી. જો કે હાલમાં એ જાણી શકાયુ નથી કે વિમાનમાં આગ કયા કારણસર લાગી હતી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more