સમર 2022 બેસી ગયું છે ત્યારે સોની YAY! દ્વારા બાળકો માટે સોની YAY! સૌથી અગ્રતાનું ડેસ્ટિનેશન
બનાવવા માટે એન્ટરટેઈન- એક્સપીરિયન્સ અને એક્સપ્લોરનો તેનો ત્રણપાંખિયો અભિગમ રજૂ કરવામાં
આવ્યો છે. મજબૂત સમર લાઈન-અપ સાથે ચેનલ અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટનું ડેસ્ટિનેશન બનવા માગે
છે. ચેનલે YAY! અનુભવને ટેલિવિઝનની પાર વિસ્તારતાં યુવા ચાહકો સાથે સહભાગી થવાની ઝુંબેશ
ચલાવી છે, જેના થકી તે બાળકો જ્યાં પણ હોય ત્યાં પહોંચશે. ચેનલ તેની સાંભળવાની યંત્રણાથી પ્રેરિત
મુખ્ય બાળકોની ઈનસઈટ્સથી પ્રેરિત કૃતિક્ષમ પહેલોને એક્સપ્લોર પણ કરશે.
તેની સમર ઓફરમાં મનોરંજનને આગળ લાવવાના લક્ષ્ય સાથે સોની YAY! તેના યુવા ચાહકો માટે
આઈકોનિક શો ઓગી એન્ડ ધ કોક્રોચીસ ને ઓબાચામા- કુનના નવાનક્કોર એપિસોડ લાવી રહી છે. આ
શોએ ચેનલને અવ્વલ સ્થાન અપમાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જે બાળકોને સંતાકૂકડી અને સાહસથી
ભરચક પેટ પકડાવનારી કોમેડીના રોમાંચક પ્રવાસે લઈ જશે. ઉપરાંત ચેનલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં
જેવા શોમાંથી બે સૌપ્રથમ મુવીઝ સાથે મનોરંજનનો ડોઝ બમણો કર્યો છે અને લોકપ્રિય શોના નવા
એપિસોડ ઉમેર્યા છે. જૂનમાં સોની YAY! ત્રણ મિત્રો હાથગોલા, ગોલી ને લાથાનાં સાહસિકો સાથેનો વધુ એક
નવોનક્કોર શો હા.ગો.લા સાથે મોજમસ્તી, સાહસ અને મૈત્રીને નવી ઊંચાઈએ લઈ જશે.
YAY! અનુભવને ટેલિવિઝનની પાર વિસ્તારતાં સોની YAY!એ કિડઝેનિયા સાથે ખાસ ભાગીદારી શરૂ કરી છે,
જેમાં મુંબઈ અને દિલ્હીના બાળકોને વિશિષ્ટ ઈન્ટરએક્ટિવ સિટી ફોર કિડ્સ થકી તેમના ફેવરીટ ટૂન્સ સાથે
ઈન્ટરએક્ટ કરવા અને ઊંડાણથી કનેક્શન રચવાની તક મળશે. ઉપરાંત બાળકો દેશમાં ખૂણેખાંચરે અને
મેટ્રોમાં મોલ એક્ટિવેશન્સમાં 70 સિટી કેન્ટર પ્રવૃત્તિમાં તેમના ફેવરીટ ટૂન ઓગી સાથે પણ સહભાગી થશે.
આ સહભાગ 10 મોબાઈલ ગેમ, કન્ટેસ્ટ્સ ને ખાસ વોચ પાર્ટીઓ સહિત ડિજિટલ મંચો પર પણ
વિસ્તારવામાં આવશે.
એક્સપ્લોરના તેના ત્રણ અભિગમ સાથે સોની YAY! પરિપૂર્ણ મનોરંજન અનુભવ પ્રદાન કરવા તેના યુવા દર્શકો અને તેમની પસંદગી સમજવા માટે પ્રયાસ કરશે. તેની અનિવર્સરી પર તેની શીખનું આદાનપ્રદાન કરવાના લક્ષ્ય સાથે ચેનલ તેનો પ્રથમ સર્વે સર્ચલાઈટ 2022 રજૂ કરવા પણ સુસજ્જ છે. જોતા રહો સોની YAY! અને તમારા વહાલાં ટૂન્સ સાથે મોજમસ્તીર્યો પ્રવાસ માણો અને ઉજવણી કરો! કોણ શું કહે છે.
લીના લેલે દત્તા, બિઝનેસ હેડ, સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયા, કિડ્સ જેનર! “અમારી બ્રાન્ડ અમારા આરંભથી જ અનેકગણી વૃદ્ધિ પામી છે અને દેશભરમાં ટેલિવિઝન પર 43 મિલિયનથી વધુ વ્યુઅર્સ પ્રાપ્ત કર્યા છે. વિવિધ પ્રકારમાં નવા વાર્તાકથન સાથે તેને નવી ઊંચાઈએ લઈ જતાં અમારા યુવા દર્શકો પાસેથી અદભુત પ્રેમ પ્રાપ્ત થતો જોઈને અમને ખુશી થય છે. ટેલિવિઝન પર અને તેની પાર અમારી નવી સમર ઓફર સાથે અમે બાળકો માટે એક છત હેઠળનું ડેસ્ટિનેશન બનવાનું
લક્ષ્ય રાખ્યું છે.”