શ્રીદેવીની અંતિમ વિદાય

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

મુંબઈમાં માત્ર બોલિવુડ જ નહીં પરંતુ આખો દેશ શ્રીદેવીની અંતિમયાત્રામાં જોડાયો. લાખોની માનવમેદની ઉભરાઈ. તેને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપવામાં આવી. શ્રીદેવીને પદ્મશ્રી એવોર્ડથી નવાજમાં આવી હતી. તેેથી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શ્રીદેવીને અંતિમ વિદાય પહેલા મુંબઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

166149 shridevi final

તસ્વીર કર્ટસી- એએનઆઈ

Share This Article