શુટીંગમાં શ્રેયસી સિંહે ડબલ ડ્રેપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ : કોમનવેલ્થ 2018

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોમનવેલ્થ  2018ના સાતમા દિવસે ભારત માટે ખૂબ લાભપ્રદ રહ્યો હતો. શ્રેયસી સિંહે શુટીંગમાં ડબલ ડ્રેપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતને આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 12 ગોલ્ડ મળ્યા છે. જ્યારે 4 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ સાથે ભારતને મળેલા કુલ મેડલ્સની સંખ્યા 23 થઈ ગઈ છે.

મેડલ ટેલીમાં ભારત હજુ પણ ત્રીજા સ્થાને છે.

Share This Article