શિવરાત્રીનો લેટેસ્ટ ટ્રેન્ડ: આ ગીતો છે ટોપ પર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શિવરાત્રી એટલે પ્રભુ ભક્તિમાં લીન થઈ જવાનો ઉત્સવ. આ શિવરાત્રી પર શિવશંકરને ભજવા માટે આમ તો ઘણા ગીતો અને ભજનો રચાયા છે, પરંતુ આજકાલ ટ્રેન્ડમાં જે ગીતો છે તે આ પ્રમાણે છે. શિવજીનાં આ ગીતો પર આબાલવૃદ્ધ  ઝુમી રહ્યાં છે. તો જોઈએ કયાં સોન્ગ છે આ જે લોકોને મોહિત કરી રહ્યાં છે.

 

શક્તિ અને સ્ફુર્તિ આપનાર શિવતાંડવસ્તોત્રમ સાંભળીને ભલભલાનાં રૂવાડાં ઉભા થઈ જાય. હંમેશા જોશ અને શક્તિ પ્રદાન કરે છે આ સોન્ગ

અજય દેવગનની મૂવી શિવાયનું આ સોન્ગ લોકોમાં ખૂબ જ ફેમસ બન્યું છે

BOLO HAR HAR HAR Video Song | SHIVAAY Title Song | Ajay Devgn | Mithoon Badshah | T-Series

 
</div>

બાહુબલીનું આ શિવ આરાધના સોન્ગ તો તમને યાદ જ હશે

Kaun Hain Voh – Full Video | Baahubali – The Beginning | Kailash Kher & Mounima | Prabhas

આ ઉપરાંત આપ ગુલશનકુમારનું આ શિવભક્તિ કલેક્શન પણ સાંભળી શકો છો

તો આ શિવરાત્રી આપ પણ મહાદેવની આરાધના કરવા આ સોન્ગ્સ સાંભળી શકો છો.

Share This Article