શાહરૂખ ખાનની કેટલીક યાદગાર હિન્દી ફિલ્મો…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

મુંબઈ : શાહરૂખ ખાને બોલિવૂડમાં ૧૯૯૨થી સક્રિય થઈને હજુ સુધીના ગાળામાં અનેક મોટી હિટ ફિલ્મો આપી છે. હિન્દી સિનેમાના સૌથી સફળ અભિનેતાના એક તરીકે તેની ગણતરી થાય છે. શાહરૂખ ખાનની રઇસ અને ડિયર જિન્દગી ફિલ્મમાં રોલ બદલ પણ પ્રશંસા થઇ હતી. રઇસમાં ડોન તરીકેની ભૂમિકા અદા કરી હતી. શાહરૂખની યાદગાર ફિલ્મો નીચે મુજબ છે.

૧.      દિલવાલે દુલ્હનીયા લે જાએગે (૧૯૯૫)

૨.      કુછ કુછ હોતા હૈ (૧૯૯૮)

૩.      ચક દે ઇન્ડિયા (૨૦૦૭)

૪.      ઓમ શાંતિ ઓમ (૨૦૦૭)

૫.      રબ ને બનાદી જાડી (૨૦૦૮)

૬.      કભી ખુશી કભી ગમ (૨૦૦૧)

૭.      દેવદાસ (૨૦૦૨)

૭.      કલ હો ના હો (૨૦૦૩)

૮.      વીર ઝારા (૨૦૦૪)

૯.      કભી અલબિદા ના કહના (૨૦૦૬)

૧૦.    માય નેમ ઇઝ ખાન (૨૦૧૦)

૧૧.    બાજીગર (૧૯૯૩)

૧૨.    કરણ અર્જૂન (૧૯૯૫)

૧૩.    ડર (૧૯૯૩)

૧૪.    રાવન (૨૦૧૧)

 

 

 

Share This Article