નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે હવે ૧૯મી મેના દિવસે મતદાન યોજનાર છે. આને લઇને ચૂંટણી પંચ ભારે લડાયક છે. સાતમાં અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે કુલ આઠ રાજ્યોને આવરી લેતી ૫૯ સીટ રહેલી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીટ વારાણસીનો પણ સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહી છે. સાતમા તબક્કાનુ ચિત્ર નીચે મુજબ છે.
સાતમાં તબક્કામાં રાજ્યો | આઠ રાજ્યો |
સાતમાં તબક્કામાં સીટ | ૫૯ |
સાતમાં તબક્કામાં ઉમેદવાર | ૯૧૮ |
સાતમાં તબક્કામાં મહિલા ઉમેદવાર | ૯૬ |
રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર | ૧૬૨ |
રાજ્ય સ્તરની પાર્ટીના ઉમેદવાર | ૬૯ |
નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પાર્ટીના ઉમેદવાર | ૩૭૨ |
અપક્ષ ઉમેદવારોની સંખ્યા | ૩૧૫ |