મુંબઈ : વર્ષ ૨૦૧૯માં પણ સલમાન ખાન કેટલીક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. જેમાં તેની ભારત ફિલ્મનો સમાવેશ થાય છે. જેમાં કેટરીના કેફ અને દિશા પટણીની પણ ભૂમિકા છે. તેની છેલ્લી ફિલ્મ રેસ હતી. જે પણ રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. તેની પાસે અન્ય કેટલાક મોટા પ્રોજેક્ટ રહેલા છે. જે સંબંધમાં હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની એકતરફી ફિલ્મો હિટ રહી છે.તે દબંગ સિરિઝમાં પણ કામ કરશે.
રજનીકાંતની 171મી ફિલ્મ ક્યારે થશે રિલીઝ, ‘કુલી’ની રિલીઝ ડેટ થઈ જાહેર
સુપરસ્ટાર રજનીકાંત અને ડાયરેક્ટર લોકેશ કનાગરાજની એક્શન ફિલ્મ ‘કુલી’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ...
Read more