HIV પીડિત મહિલાઓ અને સેક્સ વર્કર મહિલાઓ માટે આજે સાહેલી ગ્રુપ દ્વારા હેલ્થ ચેકઅપ,અન્નદાન અને વસ્ત્રદાન કરાયું

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ઓર્ટન્ટ ક્લબ તરફથી આદરણીય અને પ્રતિષ્ઠિત લેખક અજિતભાઈ પટેલ અને ભજન રાણી નમ્રતા શોધન,સાહેલી ગ્રુપ ડૉ. પારુલ,દીપા રવિન્દ્ર કુમાર (સામાજિક કાર્યકર) ,સ્નેહજી ,શૈલાજી. હાર્દિક સોની અને કુલદીપ ભાઈ હાજર રહ્યા હતા.

saheli group
Share This Article