ડોલર સામે રૂપિયો ૪૧ પૈસા નબળોઃ એક ડોલર ૬૩ રૂપિયા ૯૮ પૈસા બોલાયો

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

બોમ્બે શેર માર્કેટમાં આજે ઉતાર ચઢાવ ચાલુ જ છે. બપોરે વેપારમાં સેંસેક્સ ૩૪,૮૦૮ પર આવી ગયો. સવારે આ અંક ૭૪ અંકની મજબૂતીની સાથે ૩૪,૮૪૪ પર ખુલ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૧૦, ૭૧૧ આવી ગયો. વિદેશી નાણાંબજારમાં ડોલરની સરખામણીએ રૂપિયો ૪૧ પૈસો નબળો થયો. એક ડોલરનો ભાવ ૬૩ રૂપિયા ૯૮ પૈસા બોલાયો હતો.

Share This Article