રમજાન-ઇદના પર્વ નિમિત્તે મુખ્‍યમંત્રીની શુભકામના

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

  મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મુસ્લિમ સમાજના સૌ નાગરિક ભાઇ-બહેનોને પવિત્ર ઇદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ રમઝાન ઇદની શુભેચ્છાઓમાં જણાવ્યું છે કે ઇદનો આ તહેવાર સમાજજીવનમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવને વધુ મજબુત બનાવશે તથા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિની વૃધ્ધિ કરશે.

eid mubarak rupani

 

Share This Article