રોહિત શર્માના નામે ત્રણ બેવડી સદી રહેલી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બુલાવાયો ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી વનડે મેચમાં પાકિસ્તાને આજે અનેક રેકોર્ડ કર્યા હતા. પાકિસ્તાન તરફથી ઓપનિંગ જાડીએ ભાગીદારીનો વનડે રેકોર્ડ કર્યો હતો. પાકિસ્તાન ટીમના ઇમામ ઉલ હક ૧૧૩ અને ફખર જમાનને ૨૧૦ રન બનાવીને ઓપનિંગ વિકેટની ભાગીદારી ૩૦૪ રન બનાવ્યા હતા. આ ભાગીદારીના કારણે બંને બેટ્‌સમોનેએ વનડે ક્રિકેટમાં ૧૨ વર્ષ પહેલાનો રેકોર્ડ તોડી દીધો હતો.

વનડે ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ રોહિત શર્માના નામ ઉપર છે. રોહિત શર્માએ ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. ૧૩મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે રોહિત શર્માએ શ્રીલંકા સામે કોલકાતામાં ૩૩ ચોગ્ગા અને ૯ છગ્ગા સાથે ૨૬૪ રન કર્યા હતા. વનડે ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ નીચે મુજબ છે.

ખેલાડીરનટીમવિરુદ્ધસ્થળ / તારીખ

 

રોહિત શર્મા૨૬૪ભારતશ્રીલંકાકોલકાતા /૧૩મી નવેમ્બર ૨૦૧૪

 

માર્ટિન ગુપ્ટિલ૨૩૭ન્યુઝીલેન્ડવેસ્ટઇન્ડિઝવેલિંગ્ટન / ૨૧મી માર્ચ ૨૦૧૫

 

વિરેન્દ્ર સહેવાગ૨૧૯ભારતવેસ્ટઇન્ડિઝઇન્દોર / ૮મી ડિસેમ્બર ૨૦૧૧

 

ક્રિસ ગેઇલ૨૧૫વેસ્ટઇન્ડિઝઝિમ્બાબ્વેકેનબેરા  / ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫

 

ફખર જમાન૨૧૦પાકિસ્તાનઝિમ્બાબ્વેબુલાવાયો / ૨૦ જુલાઈ ૨૦૧૮

 

રોહિત શર્મા૨૦૯ભારતઓસ્ટ્રેલિયાબેંગ્લોર / બીજી નવેમ્બર ૨૦૧૩

 

રોહિત શર્મા૨૦૮ભારતશ્રીલંકામોહાલી /  ૧૩ ડિસેમ્બર ૨૦૧૭

 

સચિન તેંડુલકર૨૦૦ભારતદઆફ્રિકાગ્વાલિયર / ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૦

 

કોવેન્ટ્રી૧૯૪ઝિમ્બાબ્વેબાંગ્લાદેશબુલાવાયો / ૧૬ ઓગસ્ટ ૨૦૦૯
સઇદ અનવર૧૯૪પાકિસ્તાનભારતચેન્નાઈ / ૨૧મી મે ૧૯૯૭

 

 

 

 

 

 

 

Share This Article