રોહિત શર્માએ બેવડી સદી ફટકારી વનડે મેચમાં રચ્યો ઇતિહાસ, જાણો કેવી રીતે…

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

રોહિત શર્માએ બેવડી સદી ફટકારી વનડે મેચમાં રચ્યો ઇતિહાસ, જાણો કેવી રીતે…

ખબરપત્રીઃ શ્રીલંકાની સામે બીજી એકદિવસીય મેચમાં રોહિત શર્માએ ફટકારેલી બેવડી સદીની સાથે જ તેઓ વનડેમાં ત્રણ વખત બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયા. શ્રીલંકા સામે તેમની કેપ્ટન તરીકેની બીજી વનડેમાં ૧૨ છગ્ગા અને ૧૩ ફોરની મદદથી ૧૫૩ બોલમાં ૨૦૮ રન બનાવી મેચના સ્કોરને ૩૯૨ સુધી પહોંચડાવામાં મહત્વનું યોગદાન આપ્યું.

Share This Article