એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ – રિયા સુબોધ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

રિયા સુબોધ – MTV India’s Next Top Model ની વિજેતા જેને આખી દુનિયા માં અમદાવાદ નો ડંકો વગાડી દીધો, એક એવી મળવા જેવી વ્યક્તિ જેને અનેક મુશ્કેલીયો નો સામનો કરી અને સિરીઝ માં આખરી પડાવ સર કરી લીધો, ચાલો જાણીયે રિયા સુબોધ ની અમદાવાદી છોકરી થી લઇ ને સુપરમોડેલ કોન્ટેસ્ટ ની વિજેતા સુધી ની સફર અમારા ખબરપાત્રી પ્રકૃતિ ઠાકર સાથે !!

Share This Article