આર માધવન અને ખુશાલી કુમારની ફિલ્મ ‘ધોખા’માં ઈર્ષા, સત્ય અને નફરતનું છે મિક્સિંગ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સાચા અને ખોટા ની આસપાસ ફરતી સ્ટોરી માટે દર્શકો ઘણા સમયથી એક્સાઇટેડ હતા. આર માધવન અને ખુશાલી કુમારની ફિલ્મ ‘ધોખા’ માં ઈર્ષા, સત્ય અને નફરત નું મિક્સિંગ છે. બંને જિંદગીની ગાડી જેમ તેમ કરીને ચલાતી હોય છે. આથી ફિલ્મમાં ઘણા ટિ્‌વસ્ટ છે ફિલ્મનો કોન્સેપ્ટ ઘણો જ યુનિક છે. ફિલ્મમાં આર માધવન એટલે કે યથાર્થ સિંહા અને ખુશાલી કુમાર સાચી સિંહાનો રોલ પ્લે કરી રહી છે. બંનેના લગ્ન જીવન ઘણું સારી રીતે ચાલતું હોય છે પરંતુ બંનેની જિંદગીમાં અચાનક જ ખતરનાક યુટન આવે છે. જ્યારે જેલથી ભાગેલો એક આતંકવાદી એના ઘરમાં ઘૂસી આવે છે ત્યારે ઘરમાં સાચી એકલી હોય છે. જ્યારે આર માધવન એટલે કે યથાર્થ પોલીસ અને સિક્યુરિટીથી ભરેલી વચ્ચે પહોચે છે ત્યારે સિક્યુરિટી તેને જાણકારી આપે છે કે તેમની પત્નીની માનસિક સ્થિતિ સારી નથી.

સિક્યુરિટી ગાર્ડ મલિક જણાવે છે કે સમજ નથી આવતું કે કોણ વધારે ખતરનાક છે હક ગુલ કે ,તમારી પત્ની જ્યારે સાચી પોતાની સ્ટોરી ગુલને કહે છે જેનું બિલકુલ ઉલટું હોય છે..  ફિલ્મ મેકિંગમાં ઘણા જ લુક હોલસ છે જો આ ફિલ્મને વધુ સારી રીતે લખવામાં આવી હોત તો વધુ સારી બની શકી હોત ગુલ અને સાચી વચ્ચે જે વાતચીત થઈ રહી છે તે સમજવામાં જ ઘણી વાર લાગે છે. આ વાત કોઈના ગળે જ ના ઉતરે કે કોઈ આતંકવાદી હાઉસવાઈફ ના પ્રેમમાં આવી રીતે અચાનક પડી શકે. આ ફિલ્મમાં કોણ સાચું અને કોણ જૂઠું કહી રહ્યું છે તે જાણવું થોડું મુશ્કેલ બની શકે છે જોકે પૂરી સ્ટોરી જાણ્યા બાદ તેનું ક્લાઈમિક્સ જરા પણ નિરાશ કરનાર નથી જો એક્ટિંગની વાત કરવામાં આવે તો આર માધવને યથાર્થ નું ગિરનાર ખૂબ સારી રીતે નિભાવ્યું છે જ્યારે ખુશાલી એ પણ પોતાના કેદારમાં જીવ રેડી દીધો છે ત્યારે કે આ તેની ફિલ્મ છે જેમાં તેને પોતાની જાતને સાબિત કરી દીધી છે

Share This Article