પૂજ્ય મોરારી બાપુએ ગુરપુરબ અને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ શુક્રવારે ઋષિકેશમાં માનસ બ્રહ્મ વિચાર રામકથાના અંતિમ દિવસે ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દેવ દિવાળીના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં તેમણે કહ્યું કે, “આ પવિત્ર ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓનો જન્મ થયો છે. આજે ખરેખર આશીર્વાદનો દિવસ છે.”

Share This Article