પીએસએલવીથી ૩૦ સેટેલાઇટ લોંચ કરાશે

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

 

નવી દિલ્હી :  ઇસરો પોતાના પોલાર સેટેલાઇટ લોંચ મારફતે ગુરુવારે સવારે આઠ દેશોના ૩૦ સેટેલાઇટને લોંચ કરશે. આના માટેની તૈયારી કરી લેવામાં આવી છે. કાઉન્ટડાઉનની શરૂઆત થઇ ચુકી છે. આજે સવારે શ્રીહરિકોટાના સતિષધવન સ્પેશ સેન્ટરથી કાઉન્ટડાઉનની શરૂઆત થઇ હતી. પીએસએલવીની આ ૪૫મી ઉંડાણ રહેશે. આવતીકાલે સવારે ૧૦ વાગે પીએસએલવી ઉંડાણ ભરશે. ૮ દેશોના ઉપગ્રહો એક સાથે લોંચ કરવામાં આવી રહ્યા છે.

 

 

Share This Article