પાટણમાં કિસ્મત ગેસ્ટ હાઉસમાંથી દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પાટણ શહેરનાં રેલવે સ્ટેશનથી કોલેજ રોડ જવાનાં માર્ગે આવેલા દેવદર્શન કોમ્પ્લેક્ષમાં ચાલતા કિસ્મત ગેસ્ટહાસમાં પાટણ એસ.ઓ.જી. પોલીસે રેડ કરીને ચાલતા દેહવ્યાપારનાં કૌંભાંડને ઝડપી લીધું હતું. પોલીસે અત્રેનાં સંચાલકને ઝડપી લીધો હતો. પાટણ એસ.ઓ.જી. પી.એસ.આઇ. જે.જી. સોલંકી તથા સ્ટાફે રાજમહેલ રોડ પર આવેલા દેવદર્શન કોમ્પ્લેક્ષમાં તેનો સંચાલક બહારથી સ્ત્રીઓ બોલાવીને દેહવ્યાપાર કરતો હોવાથી બાતમી મળી હતી. જે આધારે પોલીસે અત્રેનાં બીજા માળે આવેલા કિસ્મત ગેસ્ટહાઉસમાં રેડ કરી હતી અને અત્રેનાં રૂમોમાંથી બે મહિલાઓ મળી આવી હતી. તથા એક પુરુષ પણ મળ્યો હતો. હોટલનાં સંચાલકની હોટલનાં સંચાલક મુસ્તાક ઇસ્માઇલભાઇ હાજીભાઇ (રહે. કિમ્બુવા તા સરસ્વતી જિ પાટણ)ની

Share This Article