નિર્માતા યશ રાજ ફિલ્મ્સે શાહરૂખ ખાનની “પઠાણ” માટે ફર્સ્ટ લુક જાહેર કર્યો

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

પઠાણ નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ 25મી જાન્યુઆરી, 2023ના રોજ થિયટર માં થશે રિલીઝ પઠાણનો મોશન પોસ્ટરમાં લુક સામે આવ્યો છે ફિલ્મ માં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ નજરે પડશે SRK હાથમાં બંદૂક સાથે દેખાય છે SRK ને કહેતા સાંભળવામાં આવે છે કે, ‘જલદી મિલતે હૈ પઠાણ સે’.

https://www.instagram.com/reel/CfOKHFbD7pH/?utm_source=ig_web_copy_link

Share This Article