પ્રયાસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વંચિત બાળકોને સાયકલનું વિતરણ કરાયું

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદમાં પ્રયાસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને એનજીઓ દ્વારા જરૂરિયાત મંદ બાળકો માટે ઘણી મદદ કરી છે. ત્યારે આ કડીમાં વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે હતો. પ્રયાસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વંચિત બાળળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થલતેજના વંચિત બાળકોને સાયકલ વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે થલતેજ મ્યુનિસિપલ સ્કૂલના આચાર્ય વૈશાલી બેન અને મહાલક્ષી ધામમા ટ્રસ્ટી ભાવિન કૌશલ ભાઈ હાજર રહ્યાં હતા.સંસ્થા તરફથી પ્રાચીબેન ગોવિલ અને હેતલબેન પરીખ સાથે અન્ય વોલન્ટિઅર પણ આ સેવાકાર્યમાં જોડાયા હતા

Share This Article