શાહી સ્નાન ક્યા દિવસે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પ્રયાગરાજ: પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આજે ચોથી ફેબ્રુઆરીના દિવસે મૌની અમાસ અથવા બીજુ શાહી સ્નાન જારી છે. જેમાં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે. હવે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમીના દિવસે શાહી સ્નાન થશે.  બાકી શાહી સ્નાન અને અન્ય પવિત્ર સ્નાન ક્યા ક્યા દિવસે યોજનાર છે તે નીચે મુજબ છે.

  • ૧૦મી ફેબ્રુઆરી વસંત પંચમી ત્રીજુ શાહી સ્નાન
  • ૧૬મી ફેબ્રુઆરી માઘ એકાદશી સ્નાન
  • ૧૯મી ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા સ્નાન
  • ચોથી માર્ચ મહાશિવરાત્રિ સ્નાન
Share This Article