નવી દિલ્હી : ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કારણે કાનૂનમાં ફેરફાર થઈ રહ્યા છે
- કાયદાની જાગવાઈ બદલાઈ ગયા બાદ દોષિતોને જામીન મળશે નહીં
- ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા કરાશે
- વધુમાં વધુ સાત વર્ષ સુધીની જેલની સજા કરાશે
- મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયને આશા છે કે ટુંક સમયમાં જ કાનૂન મંત્રાલયની લીલી ઝંડી મળી જશે
- કાનૂન મંત્રાલયની લીલી ઝંડી બાદ કેબિનેટમાં લઈ જવામાં આવશે
- ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને બદલાની ભાવનાથી અશ્લિલ ફોટાઓના વીડિયો મુકવાના સંબંધમાં પણ કઠોર જાગવાઈ