મોદીની લાલ આંખ…..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : 

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાને એક્શન માટેની ખુલ્લી છુટ આપી

  • તંગ સ્થિત વચ્ચે ત્રણેય સેનાના વડા સાથે મોદીની બેઠક
  • પાકિસ્તાનને ભારતીય પાયલોટને છોડી દેવા માટે સ્પષ્ટ સુચના આપવામાં આવી
  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ પરિસ્થિતીના સંબંધમાં તમામ માહિતી આપી
  • જુદા જુદા સ્થળ પર વાતચીતનો દોર જારી
  • પાકિસ્તાનના દુસાહસ બાદ પાકિસ્તાન સામે જરૂરી તમામ કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી
  • પાકિસ્તાની જેટ દ્વારા દુસાહસ બાદ દેશમાં સુરક્ષા મજબુત છે ત્યારે સેનાને કાર્યવાહી કરવાની છુટ
Share This Article