નવી દિલ્હી :
• ત્રણ રાજ્યોમાં કારમી હાર થયા બાદ મોદી ફરી વર્ષ ૨૦૧૩-૧૪વાળાપ્રચારના જુના મોડમાં આવશે
• હિન્દી પટ્ટામાં થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે ભાજપે દક્ષિણ,પૂર્વ અને પૂર્વોતર રાજ્યો પર ધ્યાન કેન્દ્રિતકર્યુ છે.
• કેરળ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, , તેલંગણા, આંધ્રપ્રદેશ, આસામ અને અન્ય પૂર્વોતર રાજ્યોમાંઝંઝાવતી પ્રચાર કરનાર છે. આ તમામ જગ્યાએ બે ડઝનથી વધારે રેલી કરનાર છે
• આ વિસ્તારમાં લોકસભાની ૧૨૨ સીટો રહેલી છે
• વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વર્ષ ૨૦૧૩-૧૪ના ચૂંટણી મોડમાંઆવનાર છે
• આંધ્રપ્રદેશ અને તેલંગણાની બે બે સીટો, આસામની સિલ્ચર અને ડિબ્રુગઢ સીટ, કેરળની ૧૭થી ૧૮ સીટો, તમિળનાડુ, ઓરિસ્સા, અને બંગાળની ૪૨ પૈકી ૪૦ સીટો સામેલકરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા...
Read more