નરેન્દ્ર મોદીએ શું કહ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વારાણસી :  દેશની પાંચ ટ્રિલિયન ડોલરનુ અર્થતંત્ર બનાવાશે

  • હવે સપના અને સંભાવવાની વાત થઈ રહી છે
  • પરિવારની આવક જેટલી થશે તેટલા જ લાભ પરિવારને મળશે
  • વિકાસશીલ દેશો હવે વિકસિત દેશોમાં આવી ગયા છે
  • ભારત દુનિયામાં સૌથી યુવા દેશ છે જેથી લક્ષ્ય હાંસલ કરવાની બાબત મુશ્કેલ નથી
  • કેટલાક નિરાશાવાદી બિનજરૂરી રીતે પ્રશ્નો ઉઠાવતા રહે છે
  • કોઈ દેશમાં જ્યારે પ્રતિવ્યક્તિ આવક વધે છે ત્યારે ખરીદીની ક્ષમતા પણ વધે છે અને માંગ પણ વધે છે
  • માંગ અને ખરીદી વધવાથી નોકરીની તકો વધે છે
  • સ્વચ્છ ભારત અને દરેક ઘરમાં શૌચાલય પછી હવે દરેક ઘર સુધી જળ પહોંચાડવાનુ આયોજ કરવામાં આવી રહ્યું છે
  • જળની ઉપલ્બધતા કરતા તેનુ જતન વધારે જરૂરી છે
  • પાણીના જતનને લઈને સરકાર કામમાં લાગી ગઈ છે
  • સવાલ ઉઠાવનાર લોકો બિલકુલ નિરાશાવાદી છે
Share This Article