મધુરમ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત Pioneers of Gujarat Stepothon-2 નારાયણી હોટેલ એન્ડ રિસૉર્ટ ખાતે જોર -શોર થી યોજાયું. જેમાં મુખ્ય મેહમાન તરીકે ઓનરેબલ કેબિનેટ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ ,અતિથિ વિષેશ એવા લોક લાડીલા માણસાના એમ.એલ.એ. શ્રી જયંતીભાઈ સોમાભાઈ પટેલ (જે એસ પટેલ), મધુરમ ચેરીટેબલે ટ્રસ્ટ ના પ્રિન્સીપલ ટ્રસ્ટી શ્રીમતી શ્રદ્ધા માલપાની, જાણીતી ગુજરાતી એકટ્રેસ અને હેલ્લારો ફેમ શ્રદ્ધા ડાંગરની ખાસ હાજરી હતી. અને ગુજરાત ના શ્રેષ્ઠીઓ અને જાણીતા એવા ઓનરેબલ પદ્મશ્રી ડૉ. જે એમ વ્યાસ , ગુજરાત મીડિયા જગતના અને નવ ગુજરાત સમયના એડિટર શ્રી અજય ઉમમત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી આર પી પટેલ , શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અમદાવાદ ના મહંત દિલીપદાસ મહારાજ અને ઇન્ડિયા ન્યૂઝ ના કન્સલ્ટિંગ એડિટર શ્રી સુધીર રાવલ, હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશના ફાઉન્ડર એન્ડ ચેરમેન ડૉ. ભરત ભગત ,જાણીતા ઉદ્યોગપતિ શ્રી શૈલેષ પટવારી અને શ્રી શક્તિ સેવા કેન્દ્ર એનજીઓના ફાઉન્ડર શ્રીમતી ઉષા અગ્રવાલ અને ગિયા અસોસિએટ્સના શ્રી મુકેશ ગિયા અને ભારત ના પહેલા પેરા સ્ટેડઅપ કોમેડિયન અને એક્સ આરજે સિદ્ધાર્થ ત્રિવેદીની પણ ખાસ ઉપસ્થિતિ હતી.
આ કાર્યક્રમ માં સુપર ડોનર તરીકે pratham EPC Projects Ltd. ના ડિરેક્ટર નયન પાનસુરીયા અને પ્રતીક વેકરીયાનું ખાસ યોગદાન છે અને એમની સાથે નક્ષત્ર ગ્રુપના કો. ફાઉન્ડર નિધિ ઉત્પલ પટેલ અને ફાઉન્ડર ઉત્પલ પટેલ એમની સાથે હેરિટેજ સનાતન ચેરીટેબલ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી ગગન ગોસ્વામી (હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ (ઇન્ડિયા)પ્રા. લિ.) અને સુપર ડોનર રણજિત બિલ્ડકોન લિમિટેડના ગૌરવ પટેલ અને તેમના પરિવારનું વિષેશ યોગદાન રહ્યું હતું.
આ આયોજનમાં મધુરમ ચૅરિટેબલ ટ્રસ્ટ ના લાભાર્થીઓ જેમને પ્રોસ્થેટિક લેગ લાગેલા છે તેમને પણ તેમના પરિવાર સાથે હાજરી આપી હતી., આ આખો કાર્યક્રમ ગુજરાતની અગ્રણી પાંચ વર્ષ જૂની ઓરગેનિઝશન અને એડવર્ટાઇઝિંગ એજંસી Innovegic Media Solution દ્વારા કરવામાં આવ્યો હતો