ઇપીએફઓ વેબસાઇટ પર પેંશનર પોર્ટલની શરૂઆત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ પેંશર https://mis.epfindia.gov.in/PensionPaymentEnquiry/ પોર્ટલ ની શરૂઆત કરી છે. ઇપીએફઓની વેબસાઇટ પર સ્થિત આ પોર્ટલથી પેંશનર તમામ પેંશન સંબંધી જાણકારી જેવી પેંશન ચૂકવણી ઓર્ડર સંખ્યા, પેંશન ચૂકવણી ઓર્ડર વિવરણ, પેંશનર પાસબુક જાણકારી, પેંશન જમા થવાની તારીખ, પેંશનર જીવન પ્રમાણપત્ર વગરેની જાણકારી મેળવી શકે છે.

પેંશનરના જીવન પ્રમાણપત્રની જમા ન થવા કે અસ્વીકાર થવાની સ્થિતિમાં જીવન પ્રમાણપત્ર સંબંધિત જાણકારી મેળવવામાં મદદ મળી રહેશે. આ પોર્ટલથી પેંશન કોમ રોકાયુ તેનુ વિવિરણ અને તેના કારણની જાણકારી પણ મળી શકશે.

Share This Article