Pathaan Trailer Out: જબરદસ્ત થ્રિલર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’,

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની લોકપ્રિય ફિલ્મ ‘પઠાણ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મેકર્સ દ્વારા તાજેતરમાં ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં શાહરૂખ ઉપરાંત સુપરસ્ટાર જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે.
ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Share This Article