અખાત્રીજના પાવન પર્વ પર પાશ્વ જવેલરી હાઉસ લઈને આવ્યું છે ખાસ ઓફર !!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ચાલો સાથે મળીને તહેવારો ઉજવીએ, એકબીજાની સંભાળ રાખીએ અને એક પરિવાર તરીકે સાથે રહીએ બનીને પાર્શ્વ પરિવાર . હા, ફરી એક વાર પાર્શ્વ જવેલરી હાઉસ આપને સુખમાં સહભાગી કરવા તત્પર છે. પાર્શ્વ જવેલરી હાઉસ સમ્રગ પરિવારને 2023ના ગોલ્ડ રેટ પર સોનું આપવા માંગે છે અને આપને સોનાની ખરીદી કરવા સહકાર આપવા ઇચ્છે છે. અમારા જુના સોનાની ખરીદીનો પ્રોફિટ અમારા સમગ્ર પરિવાર જનને કેતા સમગ્ર પાર્શ્વ પરિવારને સોનાની ખરીદી 2023ના ગોલ્ડ રેટ પર જ અને જુનું સોનું પરત કરવામાં જરા પણ સંકોચના કરતા કારણકે જુના સોનાનું વળતર તો ૨૦૨૪ના ભાવ પર જ છે.

kp.comgold

પાશ્વ જવેલરી હાઉસ છેલ્લા 15 વર્ષોથી આપનો આ અવિરત પ્રેમ જ અમને આ ઉંચાઈ સુધી લઈને આવ્યો છે, વસ્ત્રાલ, ઘાટલોડિયા અને નિકોલના શોરૂમ આપના જ સાથ નો પુરાવો છે. અને આ અવસર આવ્યો છે આપનો આભાર પાઠવાનો એટલે આમારા જુના સોનાની ખરીદોનો પુરે પુરો લાભ અમારા પરિવાર ને જ. હવે આપનું પાર્શ્વ આપની સાથે, આપ સૌ પાર્શ્વ પરિવાર જનને આપના કે આપના આગવા પાર્શ્વમાં સોનાની ખરીદી કરવા સહર્ષ આમંત્રણ છે. આપ સૌ આનંદમાં જ રહો અને સોનેરી પળો માણતા રહો એવી અમારી શુભેચ્છા અને આપને બોપલના નુતન શોરૂમ પર ટૂંક જ સમયમાં મળવા અમે તત્પર છીએ.

Share This Article