એક વૈવિધ્યસભર ટેક્નોલોજી કંપની – પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાએ તેની ઇમર્સિવ OLED ટેલિવિઝન – LZ950ની નવીનતમ રેન્જ રજૂ કરી. મેડ ઇન ઇન્ડિયા અને સ્ટાઇલિશ પ્રોફાઇલ મામલે નવા જમાનાની ટેક્નોલોજી દર્શાવતા, ઇમર્સિવ OLED 55 ઇંચ અને 65 ઇંચની સ્ક્રીન સાઈઝમાં આવે છે જેથી હોમ થિયેટરનો ચરમ અનુભવ મળી શકે છે. ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇમેજ પ્રોસેસરથી સજ્જ – 4K સ્ટુડિયો કલર એન્જિન, 4K અપ કન્વર્ટર તેમાં સમાવેલા છે જે નીચી-ગુણવત્તાવાળા કન્ટેન્ટને 4K સ્તર સુધી વધારવામાં મદદ કરે છે, કોન્ટ્રાસ્ટ વધારવા માટે માઇક્રો ડિમિંગ, ઝડપી દૃશ્યોમાં જોવા માટેની સુગમ ઇફેક્ટ માટે ગતિનો અંદાજ અને કોમ્પોઝીશન, આ બધી જ સુવિધાઓ પેનાસોનિકના OLEDના પરફોર્મન્સને ઑપ્ટિમાઇઝ કરવા માટે એકસાથે આવે છે. પેનાસોનિક OLED LZ950ની રેન્જ 199,990/- થી શરૂ થાય છે અને ટૂંક સમયમાં પેનાસોનિક સ્ટોર્સ, ડીલર નેટવર્ક અને મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાના પેનાસોનિક માર્કેટિંગ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ફુમીયાસુ ફુજીમોરીએ આ લોન્ચ અંગે તેમના મંતવ્યો શેર કરતા જણાવ્યું હતું કે, “મહામારી પછી, ઘરેલું મનોરંજનનો ટ્રેન્ડ ઘણો વધ્યો હોવાથી દેશમાં મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝનની માંગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. પેનાસોનિક OLEDને નવા યુગના ગ્રાહકોની નવી ઉભરતી માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. પછી ભલે તે સ્ટ્રીમિંગમાં સમૃદ્ધ, પિક્ચર-પરફેક્ટ કન્ટેન્ટની માંગ હોય, કે પછી થિયેટર જેવા ઇમર્સિવ અનુભવની માંગ હોય – નવું 4K ઇમર્સિવ OLED ટેલિવિઝન તે બધું પ્રદાન કરે છે. પેનાસોનિક OLEDની નવી રેન્જ પેનાસોનિક માટે અન્ય એક નોંધપાત્ર તક આપે છે, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે, OLED ટીવીના કારણે ટીવીના એકંદર વ્યવસાયની આવકમાં 4Kનું યોગદાન 50% સુધી વધશે.”
ફુજીમોરીએ વધુમાં ઉમેર્યું હતું કે, “ટેલિવિઝન ઉદ્યોગના સૌથી જૂના, વિશ્વસનીય ખેલાડીઓમાંના એક તરીકે, પેનાસોનિક OLED ટીવીની નવીનતમ રેન્જ શહેરી ભારત માટે જાપાનીઝ ટેકનોલોજી અને ઇનોવેશનના વચન સાથે આવે છે. તે નવા યુગની કનેક્ટિવિટી (સ્માર્ટ કનેક્ટિવિટી), ઑપ્ટિમાઇઝ કરેલ કુલ ખર્ચની માલિકી અને વિઝ્યુઅલ એક્સેલન્સ આપવાનું સુનિશ્ચિત કરીને મનોરંજનનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે”.
પેનાસોનિક OLED ટેલિવિઝન – LZ950 Android OS પર કામ કરે છે અને 4K સ્ટુડિયો કલર એન્જિન પ્રોસેસર, હેક્સા ક્રોમ ડ્રાઇવ, ડોલ્બી વિઝન અને એટમોસ દ્વારા સપોર્ટેડ OLED જેવી ટેક્નોલોજીઓથી સક્ષમ બનાવેલું છે. પેનાસોનિકના IoT-સક્ષમ પ્લેટફોર્મ – MirAIe અને અન્ય વૉઇસ કંટ્રોલ પ્લેટફોર્મ જેમ કે Google આસિસ્ટન્ટ અને એલેક્સા સ્માર્ટ સ્પીકર્સની ક્ષમતાઓ દ્વારા વધુ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી છે.
Product Specifications:
General | Category | OLED |
Series | LZ950 | |
Size | 65′ (165cm) | |
55′ (139cm) | ||
Smart TV | Android OS (Ver. 10) | |
Resolution | 4K | |
Picture | Processor | 4K Studio Color Engine |
Display Type | AccuView Display | |
Viewing Angle | Wide | |
Vibrant Colour | Colour Engine | Hexa Chroma Drive |
Colour Gamut | Wide Color Gamut | |
Absolute Contrast | Dimming | Yes |
HDR | HDR 10 | |
Dolby Vision | Y | |
Infinite Clarity | Noise Reduction | Y |
4K Upscaling | Y | |
Sound | Speaker | Home Theatre Built-in with tweeters |
Output | 20W | |
Dolby | DOLBY ATMOS | |
Smart | TV Type | OLED |
Built-in Wifi | Y | |
Internet Apps | Y | |
TOP 3 OTTs | Netflix/Amazon Prime/YouTube | |
Other OTT | Disney+ Hotstar/JioCinema/Zee5/Voot/Sony Liv & many more | |
Built-in Voice Control | Voice control | Y |
Google Assistant (Smart Speaker) Compatibility | Y | |
Alexa (Smart Speaker) Compatibility | Y | |
MirAIe | Y | |
Screen Sharing | Chromecast Built-in & I cast | |
Audio Link (BT) | 2-way | |
ROM (Internal Memory) | 32GB | |
RAM | 2GB | |
Design | “Less is Perfection” Concept | Y (Bezel-less) |
Connectivity | Media Player | Y |
HDMI | 3 | |
Audio Out (ARC) | Y (eARC 1) | |
HDMI Version | HDMI 2.0 | |
ALLM (Gaming) | Y | |
USB | 2 | |
Optical Out | 1 | |
Remote | BT Remote with Google Assistant |