પલક તિવારીએ લીલા રંગની સાડીમાં આપ્યા પોઝ, ટ્રેડીશનલ લુક ફેન્સને ખુબ પસંદ આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પલક તિવારીએ ફરી એકવાર પોતાના દેશી લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. પલક તિવારી ડીપ નેક બ્લાઉઝ સાથે લાઈટ ગ્રીન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં પલક તિવારીની સુંદરતાના વખાણ કરતા થાકશો નહીં. પલક તિવારીના લુકની વાત કરીએ તો તે ડીપ નેક બ્લાઉઝ સાથે લાઈટ ગ્રીન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં પલક તિવારીના દેસી લુકને જાેઈને ફેન્સ તેના વખાણ કરતા જાેવા મળે છે. તસવીરો પલક તિવારીએ કોઈપણ કેપ્શન વિના અને માત્ર થોડા હાર્ટ ઈમોજીસ સાથે શેર કરી છે. પલક તિવારીની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ગોર્જિયસ ઈન સાડી, સુપર્બ, બ્યૂટી, ગોર્જિયસ, સો પ્રિટી, સ્ટનિંગ અને ક્યૂટ ગર્લ જેવી કોમેન્ટ કરતા જાેવા મળે છે. સ્મોકી મેકઅપ સાથે સ્ટ્રેટ ઓપન હેર લુકને મેચ કરતી વખતે પલક તિવારીએ ઘણા જાેરદાર પોઝ આપ્યા.

Share This Article