નાતાલ પર્વ પર રૂપાણીએ ખ્રિસ્તીને શુભેચ્છા પાઠવી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદ :  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌ ખિસ્તી પરિવારો-નાગરિકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ ‘મેરીક્રિસમસ’ની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, પ્રભુ ઇસુના કરૂણા, પ્રેમ અને ભાઇચારાની ભાવનાને આત્મસાત કરીને આ પર્વની સૌ સમરસતાથી ઉજવણી કરીએ.

 

Share This Article