૨૩ મેના દિવસે ભાવિ જાણી શકાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી માટે આજે મતદાન થતાની સાથે જ આ તબક્કામાં પણ અનેક મહારથીના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ગિરિરાજ અને કન્હૈયા કુમાર વચ્ચે સીધી સ્પર્ધા છે. જેમના ભાવિ સીલ થઇ ગયા છે તે નીચે મુજબ છે.

  • ગિરીરાજસિંહ (કેન્દ્રીયમંત્રી, ભાજપ)
  • કનૈયાકુમાર (જેએનયુના પૂર્વ લીડર)
  • મિલિંદ મુરલી દેવરા (પૂર્વ કેન્દ્રીયમંત્રી)
  • ડિમ્પલ યાદવ (સપા વડા અખિલેશના પત્નિ)
  • મુનમુન સેન (સંસદ સભ્ય)
  • સલમાન ખુરશીદ (કોંગ્રેસના નેતા)
  • બાબુલ સુપ્રીયો (ભાજપ લીટર)
  • પ્રિયા દત્ત (પૂર્વ સંસદ સભ્ય)
  • ઉપેન્દ્ર કુશવાહ (પૂર્વ કેન્દ્રીયમંત્રી)
  • એસએસ આહલુવાલિયા (કોંગ્રેસી નેતા)
  • ગજેન્દ્રસિંહ શેખાવત (ભાજપ લીડર)
  • ઉર્મિલા માંતોડકર (કોંગ્રેસી લીડર)
  • નિત્યાનંદ રોય (ભાજપ એકમના વડા)
  • સુભાષ ભાંમરે (વરિષ્ઠ નેતા)
Share This Article