By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Saturday, Jan 17, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
Newsએપ્લિકેશન અને સોફ્ટવેરટેક્નોલોજીફાઇનાન્સબિઝનેસ

હવે સરળતાથી પીએફ ખાતામાંથી પૈસા ઉપાડો ઘરે બેઠા

News KhabarPatri
Last updated: May 5, 2022 12:24 PM
By News KhabarPatri 2 Min Read
Share
Umang Applicaton
SHARE

જાે તમારે પીએફ એકાઉન્ટમાંથી અરજન્ટ પૈસા ઉપાડવા છે તો તમારે પીએફ ઓફિસના ચક્કર નહીં કાપવા પડે. કેમ કે અહીંયા અમે તમને એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.

જેનાથી તમે માત્ર ગણતરીના સમયમાં પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો. શું તમારે અરજન્ટ પૈસાની જરૂર છે? તમારી પાસે પૈસા નથી અને તાત્કાલિક પૈસાની જરૂર આવી ગઈ છે. તો અમે તમને વિગતવાર સમજાવીશું કે કઈ રીતે તમે ઘરે બેઠાં, પીએફ ઓફિસના ચક્કર કાપ્યા વિના સરળતાથી પૈસા કાઢી શકશો.

જાે તમારું પીએફ કપાય છે અને તમારે પૈસાની તાત્કાલિક જરૂર છે તો તમે ત્યાંથી પૈસા કાઢી શકો છો. તેનો ફાયદો એ થાય છે કે તમારે ક્યાંયથી લોન લેવી પડતી નથી અને તમારે કોઈની પાસેથી ઉધાર પણ લેવા પડતા નથી. તમે ઘરે બેઠા ઉમંગ એપની મદદથી તમારા પીએફના પૈસા કાઢી શકો છો.

તેના માટે તમારે કોઈપણ પીએફ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. કેમ કે આ આ એપની વિશેષતા એ છે કે તમે એકદમ સરળતાથી પોતાના પૈસા મેળવી શકશો. ઉમંગ એપ ડાઉનલોડ કરો સર્ચ મેનુ પર જાઓ અને EPFO સર્ચ કરો એમ્પ્લોયી સેન્ટ્રિક પર ક્લિક કરો રેઈઝ ક્લેમ પર ક્લિક કરો અને ઈપીએફ યૂએએન નંબર સબમિટ કરો તમારા ફોન નંબર પર આવેલ ઓટીપી સબમિટ કરો ટાઈપ ઓફ વિડ્રોલની પસંદગી કરો અને ઉમંગ એપ દ્વારા જમા કરો તમારા ફોનમાં એક ક્લેમ રેફરન્સ નંબર આવશે અને તેના દ્વારા તમે ક્લેમના સ્ટેટસને ટ્રેક પણ કરી શકો છો આ ઈ-ગવર્નન્સ પોર્ટલ દ્વારા ઈપીએફ ક્લેમ કરવા માટે પહેલા આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

માન્ય અને સાચી કેવાયસી ડિટેઈલ્સ, આધારથી લિંક યૂએએન નંબર, ઉમંગ એપ આધારથી લિંક અને ફોન નબંર આધારથી લિંક હોવો જરૂરી છે.

TAGGED:Employees' Provident Fund Organisation.EPFOfinanceFinance MinistryPF accountUMANGUMANG AppUMANG Applicationઉમંગ એપપીએફ એકાઉન્ટપૈસા ઉપાડ
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article Pakistan Hip hop Simger Eva B American First Women hip hop singer Queen Latif Role Model લોકો મારા ગીતો સાંભળે છે પણ મને ઓળખતા નથી : રેપર ઈવા બી
Next Article Child CM Yogi Adityanath યુપીમાં સુરક્ષા જવાનો વચ્ચે સીએમ યોગીના વેષમાં બાળક આવ્યો

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

January 17, 2026

થઈ જાઓ તૈયાર… આવતા અઠવાડિયે આવી રહ્યાં છે ચાર-ચાર આપીઓ, 7 કંપનીઓનું થશે લિસ્ટિંગ

IPO
Business News
tally

ટેલીપ્રાઈમ 7.0 લોન્ચ: એમએસએમઈ માટે કનેક્ટેડ બેન્કિંગ અને ડિજિટાઈઝેશન વધુ સરળ બન્યું

seva rath

ભૂખ્યાને મળશે ભોજન: સંકટમોચન મહાવીર મંદિર દ્વારા ત્રીજા “રામ રોટી સેવા રથ”નું લોકાર્પણ કરવામાં આવશે

sharman joshi

“ભાષા નહોતી આવડતી, પરંતુ ભાવનાઓ સમજતો હતો” – શરમન જોશી

bike

લાંબી મુસાફરી પછી તમારા બાઇકના એન્જિનમાંથી આવે છે ટિક-ટિક અવાજ? જાણો ચિંતા કરવી જોઈએ કે નહીં

vivekanand

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમગ્ર દેશમાં ‘સ્વદેશી સંકલ્પ દૌડ’નું આયોજન

morari bapu 2

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મૃતકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય અર્પણ કરી

lab

ગુજરાતની પ્રથમ BSL-4 લેબ: સંક્રામક અને જીવલેણ બીમારીઓ સામે કરશે રક્ષણ

You Might Also Like

gold
આંતરરાષ્ટ્રીય

Gold Price Today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદી પણ થયું સસ્તું, જાણો કેટલા છે આજના ભાવ

2 Min Read
HDFC
અમદાવાદ

HDFC બેંક દ્વારા અમદાવાદમાં ‘માર્ગ સલામતી જાગૃતિ અભિયાન’ શરૂ કરાયું

3 Min Read
CNG
બિઝનેસ

BPCLએ PNG અને CNGના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી

4 Min Read
shophi 1
રમત જગત

WPL 2026: કોણ છે ગુજરાતની 36 વર્ષીય ખેલાડી? જેણે ગુજરાત જાયન્ટ્સની પહેલી ત્રણ મેચમાં ભુક્કા કાઢી નાખ્યાં

3 Min Read
docter
ગુજરાત

અકસ્માત પછીના ‘ગોલ્ડન અવર’ દરમિયાન જીવ બચાવવા શું કરવું? ડો. દિનેશ તિવારીએ જણાવી લાઇફ સેવિંગ ટિપ્સ

3 Min Read
123
Newsગુજરાત

ઈમરાન હાશ્મી અને ‘તસ્કરી’ની ટીમ અમદાવાદમાં ઉત્તરાયણના રંગે રંગાઈ

1 Min Read
KP Cadila
Newsબિઝનેસસ્વાસ્થ્ય

“AAPI અને કેડિલા ફાર્મા: આધુનિક ચિકિત્સામાં આયુર્વેદની ભુમિકા પર આંતરરાષ્ટ્રીય સંવાદ”

2 Min Read
Drean DPL 1
Newsઅમદાવાદરમત જગત

ડ્રીમ ફાઉન્ડેશનના ‘ડ્રીમ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા રમતગમત જાગૃતિ અને ટીમ બિલ્ડિંગને પ્રોત્સાહન

1 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?