કપિલ શર્મા એકવાર ફરી ટેલિવિઝન પર નવા મનોરંજક શો સાથે જોવા મળશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કપિલ શર્માના ચાહકો માટે ખુશ ખબર છે કે તે ટૂંક સમયમાં ટેલિવિઝન પર નવા મનોરંજક શો સાથે જોવા મળી શકે છે.

સુનિલ ગ્રોવર સાથે થયેલ વિખવાદને કારણે તેના શોને અસર થતાં અંતે કોમેડી નાઇટ્સ વિથ કપિલને બંધ કરવો પડ્યો હતો.

જો કે હવે કપિલ શર્મા ફરી એક વાર મનોરંજક શો સાથે ટેલિવિઝનના માધ્યમથી આપને હસાવવા આવી શકે છે. આ વખતે આ શોનું નામ બદલવામાં આવ્યું છે, આ શોનું નામ ફેમીલી ટાઇમ વિથ કપિલ શર્મા રાખવામાં આવ્યું છે.

Share This Article