ફ્લોરલ પ્રિન્ટ ઓફ શોલ્ડર ગાઉનમાં નેહા મલિકનો બોલ્ડ લુક વાયુવેગે વાઈરલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈ :ભોજપુરી અભિનેત્રી નેહા મલિક હંમેશા પોતાના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. સોશિયલ મીડિયા પર તેની દરેક સ્ટાઈલ પોસ્ટ થતા જ તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે. તાજેતરના ફોટોશૂટ દરમિયાન, અભિનેત્રીએ ખૂબ જ સ્ટાઇલિશ લુક શેર કર્યો. આ તસવીરોમાં તેનો અલગ અંદાજ જાેઈને ફેન્સ દીવાના બન્યા છે.

File 01 Page 15 2

તાજેતરમાં અભિનેત્રી નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દીવાના બનાવનાર ભોજપુરી અભિનેત્રી નેહા મલિકની તસવીરો દુબઈ વેકેશનની છે.. તમને જણાવી દઈએ કે અભિનેત્રીને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. આ તસવીરોમાં તેના અદભૂત લુકે ફરી એકવાર સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે.

Share This Article