છેલ્લા દિવસોમાં ખુબ જ લોકપ્રિય થયેલી ફિલ્મ સિરિઝ એવેન્જર્સના વિલેન થૈનોસ જમીન સહિત બ્રહ્યામ્નડની અડધી વસ્તીને ખતમ કરી નાંખે છે. થેનોસ માને છે કે આ વસ્તીએ પર્યાવરણ અને સંશોધનોને બરબાદ કરીને બ્રહ્યાન્ડ માટે મોટો ખતરો ઉભો કરી દીધો હતો. જેથી બ્રહ્યાન્ડને બચાવી લેવા માટે તે અડધી વસ્તીને ખતમ કરવા માટે વિચારે છે. આ સિરિઝના સુપર હિરો બ્રહ્યાન્ડને થેનોસથી બચાવી લેવા માટે મહાયુદ્ધ લડે છે અને આખરે તેને સફળતા મળે છે. પરંતુ જે વાસ્તવિકતા છે તે આના કરતા બિલકુલ અલગ છે. હકીકતમાં જે ઘટના બની રહી છે તે આ ફિલ્મની બિલકુલ વિરુદ્ધ છે. પહેલી વખત ઓછામાં ઓછા આ ધરતી પર આશ્ચર્યજનક રીતે હકીકતે કલ્પનાને પરાજિત કરી દેવામાં સફળતા મળી હતી. અહીં અમને થેનોસને નષ્ટ કરી દેવા માટે કોઇ જહેમત કરવી નથી.
કારણ કે આ ધરતી પર તો રહેનાર લોકો પહેલાથી જ સામુહિક આત્મહત્યા કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આના કરતા પણ ભયાનક બાબત એ છે કે અમે નચાર અબજ પુખ્ત વયના લોકો અને ત્રણ અબજ બાળકોને તેમજ નિર્દોષ યુવાનોને ધકેલી રહ્યા છીએય. જે હજુ સુધી પાપના ભાગીદાર બની રહ્યા નથી.
તમામ ભવિષ્યવાણીઓ દર્શાવી રહી છે કે ખતરાની ઘંટી તમામ ચારેબાજુ વાગી રહી છે તે છતાં તમામ લોકોને અંદાજ છે કે અમારી લાલચ અને અત્યાચારના કારણે ધરતીની સહનશક્તિ હવે ખતમ થઇ રહી છે. હવા અને પાણી ઝેરી બની રહ્યા છે. ભુગર્ભના ખજાના ખાલી થઇ રહ્યા છે. તાપમાન વધી રહ્યુ છે. મોસમની સ્થિતી બદલાઇ રહી છે. પુર અને દુકાળના હુમલા સતત વધી રહ્યા છે. જેના કારણે દેશ વિદેશના અનેક ભાગોમાં હાહાકાર મચી ગયો છે. કમનસીબ બાબત એ છે કે અમે બે ચાર દિવસ દિલ્હીના સ્મોગ અને પ્રદુષણની ચિંતા કરીએ છીએ. કેરળની પુરની ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ ફરી પોતાની નીંદમાં જતા રહીએ છીએ. મહાવિનાશના પગલાની ગુંજ સાંભળવાનો અમે ઇન્કાર કરી દઇએ છીએ. પૃથ્વીની લાખો પ્રજાતિઓમાં અમે જ છીએ જે પોતાને આ રીતે આત્મહત્યા માટે તૈયાર કરી શકીએ છીએ. અમારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને જોઇ શકાય છે.
અમારા લીડર હજુ પણ એવી ચર્ચામાં ગુમ છે કે ધરતી ખતરામાં છે કે કેમ ? ખતરો છે તો શુ કરવામાં આવે તે જરૂરી છે. કોણ આની જવાબદારી લેશે. કઇ રીતે આ જવાબદારીથી બચી શકાય છે. કેટલાક લોકોને તો એવુ લાગે છે કે કઇ પણ નુકસાન થનાર નથી. કેટલાક લોકોને લાગે છે કે જો અમે થોડાક સમય સુધી આંખ બંધ કરીને બેઠા રહીશુ તો સ્થિતી સામાન્ય બની જશે. જો કે આશંકા એ બાબતની રહેલી છે કે આ પ્રકારનો સમય ક્યારેય આપશે નહી. કુદરત તમને બચવાની વધારે સમય સુધી તક આપશે નહી. વાપસીની કોઇ સંભાવના ન રહે અને મહાવિનાશ રથ આગળ વધી જાય તે પહેલા કેટલાક સાવધાનીપૂર્વકના પ્રયાસ કરવાની જરૂર છે. કોઇને આ બાબતની માહિતી નથી કે ધરતીના સંતુલનને જો અસર થશે અને તેનુ સંતુલન બગડશે તો કેટલી મોટી આફત લાવી શકે છે.
એવુ બની શકે છે કે અમીર લોકો તેમને બચાવી લેશે. જો કે એક મોટી વસ્તી તેના ગર્ભમાં સમાઇ જશે. જે બચી જશે તે શુ કરશે તે પણ પ્રશ્ન થાય છે. શુ તેઓ એ બાબતની નોંધ લેશે કે પૃથ્વી પરથી બોજની સ્થિતી હળવી બની રહી છે. અથવા તો મૃત્યુના ભયમાં જીવવા માટે સક્રિય રહેશે. કારણ કે ધરતી ફરી પણ તેમની માતા બની શકશે નહી. જો અમે તમામ સામુહિક આત્મહત્યાથી બચવા માંગીએ છીએ તો નીંદમાંથી જાગી જવાની જરૂર છે. તમામ લોકોને આ અંગેની માહિતી નથી કે બ્રહ્યાન્ડના અનંત ટાઇમ અને સ્પેસની વચ્ચે આ નાનકડી પૃથ્વી એક કમજોર નોકાની જેમ ટકેલી છે. ૩૦ વર્ષ પહેલા છ અબજ કિલોમીટરના અંતરે સૌર મંડળના છેલ્લા કિનારેથી પાછળ વળતી વેળા વાયઝર સ્પેસક્રાફ્ટે એક ફોટો પાડ્યો હતો. જેમાં પૃથ્વી એક નાનકડા પોઇન્ટની જેમ દેખાઇ રહી હતી. રોશનના એક કિરણ પર પૃથ્વી ટકેલી નજરે પડી રહી હતી.
આ ક્ષણને યાદ કરવાની જરૂર રહેલી છે. આ વિરાટ અંતરિક્ષમાં એવા કોઇ સંકેત નથી કે અમે પોતાને બચાવી લેવામાં અમારી કોઇ મદદ કરી દેશે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે હજુ સુધીની જાણકારીમાં ધરતી જ એવી એકમાત્ર દુનિયા છે જ્યાં જીવન છે. કોઇ અન્ય દુનિયા નથી. જ્યાં માનવ જાતિ સંરક્ષણ અને આશ્રય મેળવી શકે છે. કોઇ પણ પ્રજાતિની સામે ખતરો રહેલો છે. પર્યાવરણને લઇને જે કટોકટી રહેલી છે તેની અવગણના કરીને