કોહલીના નેતૃત્વમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદ : ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોઇપણ મતદાર રહી ન જાય થીમ સાથે તા. ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષ સ્થાને મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે રાજયકક્ષાના રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવશે. સેમિનાર હોલ-૧, મહાત્મા મંદિર ખાતે સવારે ૧૧.૦૦ કલાકે યોજાનાર રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવણી કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા મુખ્ય નિર્વાચીન અધિકારી,ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share This Article