મોદીના ભાષણ વેળા કેમેરામેન બિમાર…..

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરતમાં નવા ટર્મિનલની આધારશીલા મુકવા માટે પહોંચ્યા હતા. શિલાન્યાસ બાદ મોદી ભાષણ કરી રહ્યા હતા ત્યારે કેમેરામેન બેભાન થઇ ગયા હતા. મોદીએ તરત જ ભાષણ અટકાવ્યું હતું અને કેમેરામેન માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને આદેશ કર્યા હતા. કેમેરામેનનું નામ કિશન રમોલિયા હોવાનું જાણવા મળ્યું છે.  કેમેરામેનને હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આગળ વધાર્યું હતું.

Share This Article