By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Friday, Jul 18, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ટેક્નોલોજી

મલ્ટીપલ એકાઉન્ટ રાખવાનો ક્રેઝ છે

News KhabarPatri
Last updated: February 27, 2019 8:35 PM
By News KhabarPatri 4 Min Read
Share
maltipal 27 e1551263848757
SHARE

મોટા ભાગના લોકો જીમેલ, આઉટલુક અથવા તો યાહુ જેવા સર્વિસ પ્રોવાઇડર્સની સાથે મલ્ટીપલ ઇમેલ એકાઉન્ટસ રાખે છે. તેમને સંબંધિત વેબસાઇટ અથવા તો મોબાઇલ એપ્સની મદદથી ઓનલાઇન ઉપયોગ કરી શકાય છે. મલ્ટીપલ એકાઉન્ટસને મેનેજ કરવાની એક સમસ્યા હોઇ શકે છે. આવી સ્થિતીમાં એક ઇમેલ ક્લાઇન્ટ ઉપયોગી સોલ્યુશન બની શકે છે. જે એક સ્થાન પર આપના તમામ મેસેજ સિંક કરી નાંખે છે. ઇમેલ ક્લાઇન્ટ વધારાના ફિચર જેમ કે વધારાની સુરક્ષા મેસેજ બ્રેક અપ જેવી પણ ઓફર કરે છે. કેટલાક શાનદાર ઇમેલ ક્લાઇન્ટસ રહેલા છે.

જે અંગે લોકો પાસે હાલમાં એટલી માહિતી રહેલી નથી. આ ઇમેલ ક્લાઇન્ટ ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ જેમ કે અવિસ, મેકડોનાલ્ડ અને ટોયાટા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અનેક ફિચર રહેલા છે. જેમ કે કેલેન્ડર, કોન્ટેક્ટસ અને ચૈટનો સમાવેશ થાય છે. આ તમામ મોટી ઇમેલ સર્વિસ જેમ કે જીમેલ, યાહુ, આઇક્લાઉડ અને આઉટલુક ડોમ કોમ માટે સપોર્ટ કરે છે. તેના લેટેસ્ટ વર્જન પીજીપી ઇન્ક્રીપ્શન, લાઇવ બેક અપ અને જીમેલ માટે ઓટો રિપ્લાઇ ઓફર કરે છે. આ ફ્રી ટિયર છે. પરંતુ કોમર્શિયલ ઉપયોગ માટે પ્રો વર્જન જરૂરી છે. ઇમ ક્લાઇન્ટ શાનદાર ઇમેલ ક્લાઇન્ટ તરીકે રહે છે. આવી જ રીતે મેલબર્ડ પ્રો ઇમેલ ક્લાઇન્ટ મલ્ટીપલ એકાઉન્ટસને મેનેજ કરવામાં સમય બચાવી લે છે. તે ઇમેલને સુન્દર બનાવે છે. તે ઇમેલને વધારે શાનદાર અને યોગ્ય બનાવે છે.

ઇમેલને વધારે કસ્ટમાઇઝ કરવા માટે અનેક ફ્રી થીમ્સની ઓફર કરે છે. તે અનેક પ્રકારના ઇન્ટીગ્રેટેડ એપ્સ જેમ કે વ્હાટ્‌સ ઓપ, ગુગલ ડોક્સ, ગુગલ કેલેન્ડર, ફેસબુક, ટ્વિટર , ડ્રોપ બોક્સ અને સ્લેકને સપોર્ટ કરે છે. તેની મદદથી સામાન્ય યુઝર તેમના ઇનબોક્સને શાનદાર બનાવી શકે છે. જાણકાર લોકો અને બજાર સાથે જોડાયેલા કારોબારી લોકો કહે છે કે માઇક્રોસોફ્ટના આઉટલુકને મોટા ભાગે બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ માટે વધારે ઉપયોગી ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. આ અન્ય માઇક્રોસોફ્ટ સર્વિસેઝની સાથે ઇન્ટીગ્રેટેડ છે. આ ઇમેલ સર્વિસને મેસેજના સિમ્પલ એક્સચેંજની સાથે ખુબ દુર લઇને જાય છે. આઉટલુકની સાથે વધારો ફાયદો એ છે કે તે આઉટલુક કેલેન્ડરની સાથે પૂર્ણ રીતે ઇન્ટીગ્રેટેડ છે. આના કારણે મિટિગ્સના કોર્ડિનેશન માટે કેલેન્ડર શેયર કરી શકાય છે. તે ઇન્ટીગ્રેશન આઉઇટલુક કોન્ટેક્ટસ સુધી રહે છે. તે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટની જેમ તેના એક હિસ્સા તરીકે છે. આને સ્ટેન્ડ અલોન ઓફિસ ૨૦૧૬ અથવા તો સબ્સક્રિપ્શન આધારિત ઓફિસ ૩૬૫ તરીકે ખરીદી શકાય છે. આવી જ રીતે ઇન્કીમાં પણ અનેક પ્રકારની સુવિધા રહેલી છે. આ ઇમેલ ક્લાઇન્ટ સિક્યોરિટી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. તે એઆઇ, મશીન લ‹નગ અને કોમ્પ્યુટર વિજન એલ્ગોરિદમ્સનો ઉપયોગ કરીને દરેક પ્રકારના ફિશિંગ એટેક્સને રોકે છે. તે ક્લાઇન્ટ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ઇમેલને સ્કેન કરે છે. સાથે સાથે ફિશિંગના પ્રયાસોના સંબંધમાં માહિતી એકત્રિત કરે છે. ઇમેલ સર્વિસને સુરક્ષિત રાખવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. આધુનિક સમયમાં કેટલાક ઇમેલ ક્લાઇન્ટ ખુબ ફાયદાકારક અને સમય બચાવવા માટેનુ કામ કરે છે. મેલ ઓફ વિન્ડો ૧૦ની વાત કરવામાં આવે તો પણ તેના અનેક ફાયદા રહેલા છે.

બિઝનેસ વર્લ્ડમાં આઉટલુક ખુબ લોકપ્રિય તરીકે છે. પરંતુ આઉટલુક પણ કેટલાક હોમ યુઝર્સ માટે ફિટ રહેતા નથી. આવી સ્થિતીમાં વિન્ડોઝમાં લ્ટિ ઇન લાઇટવેટ ઇમેલ ક્લાઇન્ટ આઉટલુક એક્સપ્રેસ રજૂ કરવામાં આવે છે. આમાં સતત ફેરફાર કરવામાં આવ્યા છે. માઇક્રોસોફ્ટના ડેસ્કટોપ  ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્જનમાં આ મેલ ઓફ વિન્ડોઝ ૧૦ કહેવામાં આવે છે. કોઇ પણ વિન્ડો યુઝર માટે મેલ ફોર વિન્ડોઝ ૧૦ ક્લાઇન્ટ એક શાનદાર વિકલ્પ તરીકે છે. તેના ઉપયોગને વધારી દેવામાં  હાલના યુઝર પ્રયાસ કરી રહ્યા છે. ઇનબોક્સ હમેંશા વ્યવસ્થિત રહે છે કે કેમ તેને લઇને હમેંશા ચર્ચા રહે છે.

TAGGED:AccountBusiness WorldCrazeMultiple
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article modi 16 2 ટોપ સ્તર પર બેઠકોનો દોર જારી : પરિસ્થિતિ પર નજર
Next Article surgical strike 26 1 પાકે લશ્કરી સ્થળોને ટાર્ગેટ કરવા પ્રયાસ કર્યા છે : ભારતની કબૂલાત

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

July 18, 2025

‘જાે મને જેલમાં કંઈ થાય તો આર્મી ચીફ મુનીરને જવાબદાર ગણવા’: પાક. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન

11 1
Army Chief Munir
flood

ન્યૂ જર્સીમાં વરસાદનું તાંડવ, ધોધમાર વરસાદના કારણે અચાનક પૂર આવતા ભારે તબાહી, કટોકટી જાહેર

vishwaguru

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું ટ્રેલર લૉન્ચ: રાષ્ટ્રીય ચેતનાને જગાવતો સિનેમેટિક સંદેશ

3 years of good governance of Chief Minister Bhupendrabhai Patel in Gujarat is complete

૧૧ તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીની વહીવટી મંજૂરી મળી

nabard

નાબાર્ડ દ્વારા અમદાવાદમાં ૪૪માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Education

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગો છો પણ પૈસા નથી, ચિંતા ન કરો, સરકાર વિદ્યાર્થીઓને આપી રહી છે ખાસ સુવિધા

Rain

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખ દરમિયાન થશે ભારે વરસાદની આગાહી

girls hostel

IITRAMની ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ અને E-1 ટાઇપ સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ

You Might Also Like

MG Astor
કાર અને ઑટોમોબાઇલટેક્નોલોજીબિઝનેસ

12.5 લાખ રૂપિયાથી ઓછી કિંમતે 10” ઇન્ફોટેનમેન્ટ અને પેનોરેમિક સનરૂફ ઓફર કરતી ભારતની આ મિડ-સાઇઝ એસયુવી

3 Min Read
SPARTON MoU 2.jpeg
અન્ય સાધનોગુજરાતટેક્નોલોજીબિઝનેસભારતવડોદરા

અદાણી ડિફેન્સે ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો (Sonobuoys) માટે સ્પાર્ટન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી

4 Min Read
KP Renault
Newsકાર અને ઑટોમોબાઇલટેક્નોલોજીબિઝનેસ

Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે

7 Min Read
Artificial AI
બિઝનેસNewsટેક્નોલોજી

હવે વ્યક્તિની હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજની જરૂરિયાતોને સંબોધવા AI નો ઉપયોગ

3 Min Read
e waste 1
Newsગુજરાતટેક્નોલોજીબિઝનેસ

આ વર્ષે વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિન ‘Retrieve, Recycle and Revive’  ની થીમ ઉપર ઉજવાશે

3 Min Read
BSNL
NewsAhmedabadટેક્નોલોજી

BSNLની સ્થાપનાના 24 વર્ષ પૂર્ણ, 25માં વર્ષના પ્રવેશ સાથે કરી મહત્વપૂર્ણ જાહેરાતો

7 Min Read
itroncis
Newsઅમદાવાદગુજરાતટેક્નોલોજીબિઝનેસમોબાઈલ ફોન અને ટેબ્લેટ

iPhone લવર્સ માટે ખુશ ખબર !!! આજથી મેડ ઈન ઈન્ડિયા iPhone 16 નું વેચાણ શરુ……

4 Min Read
Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital
ગુજરાતટેક્નોલોજીસ્વાસ્થ્ય

Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમવાર વોકહાર્ટ હોસ્પિટલમાં ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા 8 વર્ષના બાળકની સફળ સર્જરી

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?